સફર

વધારે પડતી

ઉપરાંત સને૧૯૯૪ થી સને ૨૦૨૧ સુધી યોજાયેલ લોકસભા, વિધાનસભા , જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ની ચૂંટણીઓ દરમ્યાન પક્ષ દ્વારા ઇન્ચાર્જ જેવી અનેક જવાબદારીઓ મને સોંપી હતી. જે તમામ જવાબદારીઓ સફર રીતે નિભાવી છે.