પરિચય

મારા વિશે

 • હું મગનલાલ માળી ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનનો પૂર્વ ચેરમેન છું અને મારી પાસે રાજકારણ, સમાજકારણ, સહકાર અને વ્યાપારિક ક્ષેત્રમાં ઉત્તમ અનુભવ સાથેનુ નેટવર્ક છે.
 • બંધારણની મર્યાદામા રહીને જટીલ બાબતોને હલ કરવાનો તેમજ પરિવર્તન લાવવાનો મારો લાંબા સમયનો અનુભવ છે.
 • આ સાથે બટાકાનો વ્યવસાય અને ખેડુત તરીકેનો વ્યક્તિગત અનુભવનુ ભાથુ પણ ધરાવુ છું.
 • રમતગમત અને શારીરિક પ્રર્વુત્તિઓના ક્ષેત્રે હુ વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ અને યોગ તેમજ વોકિંગનો નિત્ય આગ્રહી છું.

વ્યક્તિગત વિગતો

introduction

સામાજિક કામગીરીઓ

 • મેનેજીંગ ડીરેક્ટર, બીકે ન્યૂઝ ચેનલ
 • પ્રમુખ, માળી સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, ગાંધીનગર
 • ઉપ-પ્રમુખ, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડીસા


 • ચેરમેન, ભાગ્યોદય કોઓપરેટીવ સોસાયટી લિમિટેડ, ડીસા
 • સભ્ય, ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન
 • સદસ્ય, મહાત્મા જ્યોતિબા ફુલે રાષ્ટ્રીય જાગ્રુતિ મંચ
 • સભ્ય, બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતી

રાજકીય કામગીરીઓ

 • પૂર્વ ચેરમેન,ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન,ગાંધીનગર

 • 
પૂર્વ ઉપાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, બનાસકાંઠા
 • પૂર્વ અધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પાર્ટી, બનાસકાંઠા
 • પૂર્વ કોર્પોરેટર, નગરપાલિકા, ડીસા
 • પૂર્વ કન્વીનર, ઉદ્યોગ સેલ, બનાસકાંઠા